ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું 11 માં ક્યારે 2 ઉમેરવાથી જવાબ 1 આવે છે? સાચો જવાબ ચકિત કરી નાખશે.

સિમ કાર્ડનો એક ખૂણો કપાયેલો કેમ હોય છે? ઇન્ટરવ્યૂમાં પુછાય છે એવા સવાલ કે મોટાભાગના લોકો જાણતા નથી તેનો જવાબ.

IAS Interview Questions in hindi/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.

આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – ક્યા જાનવરનું આધાર કાર્ડ બનાવી શકાય છે?

જવાબ – કોઆલા નામનું એક જાનવર છે, જેનું આધાર કાર્ડ બનાવી શકાય છે. આ જાનવરના ફિંગર પ્રિન્ટ એકદમ માણસ જેવા જ હોય છે.

પ્રશ્ન – અમેરિકાના આધાર કાર્ડને શુ કહે છે?

જવાબ – ગ્રીન કાર્ડ

પ્રશ્ન – એક હાઈવે બનાવરાવવો છે વચ્ચે એક મંદિર પણ છે, કેવી રીતે લોકોને સમજાવશો, કે તે હાઈવે બનાવવા દે?

2019ની અધિકારી જ્યોતિને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો – હું લોકોને સમજાવીશ કે મંદિર માટે ક્યાંક બીજી જમીન આપવામાં આવશે. તેને હાઇવે બનવાનું મહત્વ સમજાવીશ. ત્યાર પછી જો તે ન મને તો સંવિધાનમાં દર્શાવેલ અધિકારોનો ઉપયોગ કરી હાઇવેનું કામ કરાવીશ.

પ્રશ્ન – એક છોકરીને જોઈ વ્યક્તિને કહ્યું તેના માતા પિતા મારા સસરા છે, બંને વચ્ચે શું સંબંધ છે?

યુપીએસસીના ઈન્ટરવ્યુંમાં ઘણી વખત કંઈક એવા ટ્રીકી પ્રશ્ન પૂછવામાં આવે છે કે તે સાંભળવામાં ઘણું મુશ્કેલ લાગે છે પરંતુ થોડું પણ મગજ ચલાવવામાં આવે તો સરળતાથી હલ થઇ જાય છે. જો તમે બુદ્ધિશાળી છો તો આવા પ્રશ્ન તમારા માટે રમત જેવું છે. તેમાંથી થોડા પ્રશ્ન નિષ્ણાંતોએ અલગ અલગ ઈન્ટરવ્યુંમાં શેર કર્યા છે, ઉમેદવારે ઘણી કુશળતાથી આ કોયડા જેવા પ્રશ્નોના જવાબ આપ્યા અને નોકરી મેળવી.

જવાબ – પિતા-પુત્રી

એક ચોકીદારે સપનું જોયું કે માલિકના વિમાનનું અકસ્માત થઇ ગયું અને બીજા દિવસે તેણે માલિકને જવા માટે ના કરી દીધી માલિકે સમાચાર જોયા તો તે વાત સાચી નીકળી. તેણે ચોકીદારને ઇનામ આપી નોકરી માંથી કાઢી મુક્યો, કેમ?

જવાબ – કેમ કે રાત્રે ચોકીદાર સુઈ રહ્યો હતો.

પ્રશ્ન – સીમકાર્ડનો એક ખૂણો કપાયેલો કેમ હોય છે?

જવાબ – સીમકાર્ડ ઊંધું લાગી જવાની સમસ્યા દુર કરવા માટે અને યોગ્ય સ્થિતિમાં ઓછા સમયમાં સીમ લગાવવા માટે એક સાઈટ માંથી ખૂણો કપાયેલો હોય છે.

પ્રશ્ન – રેલના પાટા ઉપર કાટ કેમ નથી લાગતો?

જવાબ – સતત ઘર્ષણ થવાને કારણે.

પ્રશ્ન – શું દૂધ પીવાથી ખરેખર મગજ તેજ થાય છે કે બસ એક ધારણા છે?

જવાબ – દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે તેમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. દુધમાં હળદર ભેળવીને પીવાથી મનની એકાગ્રતા વધે છે. દુધમાં રહેલા મેગ્નેશિયમથી મેમરી પાવર વધે છે. રોજ તેના સેવનથી મેમરી શાર્પ બને છે.

પ્રશ્ન – 1 કેળાને કાપ્યા-તોડ્યા વગર 3 લોકોમાં કેવી રીતે વહેચશો?

જવાબ – કેળાનો શેક બનાવીને

આ એક ટ્રીકી પ્રશ્ન છે જેનો જવાબ ઉમેદવારે એવો આપ્યો જવાબ કે લોકો હસી પડ્યા તેને મગજ ચલાવીને કહ્યું કે કેળાનો શેક બનાવીને એક કેળું ત્રણ લોકોમાં સરખા ભાગે વહેચાઈ જશે.

પ્રશ્ન – રસ્તામાં બે લોકો વચ્ચે મારામારીમાં કોઈ એક બેભાન થઇ જાય તો તમે કોને ફોન કરશો?

જવાબ – ઘણા લોકોએ તેનો જવાબ પોલીસ વિચાર્યું હશે પરંતુ નહિ એક સમજુ માણસ એમ્બ્યુલન્સને ફોન કરશે. તે ઉપરાંત બેભાન વ્યક્તિનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સારવાર રૂપે કૃત્રિમ શ્વાસ આપવી જોઈએ.

પ્રશ્ન – સુરજ ક્યા દેશમાં ડૂબે છે?

જવાબ – નોર્વેમાં ડૂબતા સુરજનો દેશ કહેવામાં આવે છે કેમ કે ત્યાં સૌથી પહેલા સુરજ ડૂબે છે. અને સુરજ ઉદય થવા વાળો દેશ જાપાન છે.

પ્રશ્ન – પાણી ભીનું કેમ હોય છે?

જવાબ – પાણીમાં ઓક્સીજન હોય છે અને ઓક્સીજનમાં ભેજ હોય છે આ ભેજને કારણે જ પાણી ભીનું હોય છે (આ ઓક્સીજનનું દ્રવ રૂપ છે) આમ તો પાણી ભીનું છે જ નહિ, પાણીને લઈને આપણેને જે અનુભવ હોય છે આપણે તેને ભીનાશ કહીએ છીએ.

પ્રશ્ન – 11 માં ક્યારે 2 ઉમેરવાથી જવાબ 1 આવે છે?

જવાબ – જયારે ઘડિયાળમાં 11 વાગે છે ત્યારે 12-1 જોડવાથી 1 વાગી જાય છે. આ પ્રશ્નનો જોઈ લોકો ગણિતના ગુણાકાર ભાગાકાર કરવામાં લાગી જાય છે પરંતુ જવાબ જોઈ હસવું આવશે અરે આટલો સરળ જવાબ.

પ્રશ્ન – એક છોકરાએ છોકરીને તેનું નામ પૂછ્યું છોકરી બોલી મારું નામ કારની નંબર પ્લેટમાં છપાયેલું છે, કારનો નંબર છે WV733N છોકરીનું નામ બતાવો?

જવાબ – છોકરીનું નામ નીલમ છે – નંબર ઉલટો કરી જોશો તો સમજાઈ જશે NEELAM

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.