જાણો કેવીરીતે પેશાબ ના કલર થી જાણી શકો છો કે તમે કેટલા તંદુરસ્ત છો ,જાણો અને શેયર કરો

નમસ્કાર મિત્રો ગુજ્જુ ફેન ક્લબ અને ગુજરાતી મસ્તી ફેસબુક પેજ માં તમારું ફરી વાર સ્વાગત છે. આજે અમે તમને મૂત્રના રંગ વિષે જણાવીશું કે કયો રંગ તમારા આરોગ્ય વિષે શું કહે છે. શું તમે ક્યારેય નોંધ લીધી છે, મૂત્રનો રંગ એક જેવો નથી હોતો, તે હમેશા બદલાતો રહે છે. પણ આ બદલાતો રંગ તમને તમારા આરોગ્ય વિષે અગત્યની જાણકારીઓ આપે છે. ઘણી વાર તે કોઈ બીમારીનું સંકેત હોય છે તો ક્યારેક સારા આરોગ્યનું. અને અમે તમને જણાવીશું મૂત્રના રંગથી આરોગ્યની સ્થિતિ જાણવા માટેની જાણકારી તો આવો જેઈએ.

આ 9 પેશાબ ના રંગથી આરોગ્ય ની સ્થિતિ વિષે જાણીએ.

(1) પિંક કે લોહીવર્ણ : જો તમે હાલમાં જ બીટ કે રેવાચીની ખાધી છે કાઈ વાંધો નહી જો નથી ખાધી તો તે વાત ખતરનાક હોઈ શકે છે. તે રંગ મૂત્રમાં લોહીના પ્રમાણ થી બની શકે છે. તમને કીડની, પ્રોસ્ટેટ કે ટ્યુમર ની બીમારી થઇ શકે છે. તરત ડોક્ટર ને બતાવો.

(2) આછો પીળો રંગ : તમે બિલકુલ સ્વસ્થ છો.

(૩) એકદમ આછો પીળો : તમારું આરોગ્ય સામાન્ય છે.

(4) ઘાટો પીળો : સ્વાસ્થ્ય સામાન્ય પણ તમારે તરત પાણી પીવું જોઈએ. તમારા શરીરમાં પાણીની ઉણપ છે.

(5) આછો લાલ કે મધ જેવા રંગનો : તમને અંદરથી પાણીની ઉણપ થઇ ગઈ છે. વહેલાસર પાણી પીવો.

(6) સીરપ કે બ્રાઉન : તમને લીવરની તકલીફ હોઈ શકે છે. ડોકટરનો સંપર્ક કરો.

(7) બેરંગ કે પારદર્શી : તમે કઈક વધુ જ પાણી પી રહ્યા છો. શરીરમાં જતા પાણીનું પ્રમાણ થોડું ઓછું કરો.

(8) લીલો રંગ : તે ખુબ જ દુર્લભ વારસાગત બીમારીનું લક્ષણ હોઈ શકે છે. પણ તે કોઈ દવા કે ખાવાની વસ્તુથી પણ થઇ શકે છે. જો આ અમુક દિવસો રહે છે તો તમારા ડોક્ટરને બતાવો.

(9) વધુ પ્રમાણમાં સફેદ ફીણ : થોડા ફીણ જરૂરી છે પણ જો વધુ છે તો તેનું કારણ તમારા ખાવામાં વધુ પ્રોટીન હોઈ શકે છે.

મિત્રો આવી જાણકારિયો પ્રાપ્ત કરવા તમે અમારું ગુજ્જુ ફેન ક્લબ અને ગુજરાતી મસ્તી પેજ લાઈક નાં કર્યું હોય તો જરૂર લાઈક કરી દેજો જેથી આમારા લેખ અને બીજું ઘણું બધું તમારા સુધી પહોચી શકે ધન્યવાદ

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.