૩ ઔષધિઓ નું આ મિશ્રણ છે આ 18 રોગોનો નાશ, નહી થવા દે તમને આ જીવલેણ રોગ

ઘણી વખત રોગી ઉપચાર માટે એલોપેથીક ડોક્ટર પાસે જાય છે. એલોપેથીક સારવાર કરાવવા છતાં પણ જયારે સવાસ્થ્યમાં કોઈ સુધારો ન જોવા મળે, તેઓ આયુર્વેદ સારવાર તરફ જાય છે, રોગ તેમના શરીરમાં ઘર કરી ગયું હોય છે, અને તે ઔષધીઓ ઉપર ખુબ જ ધન ખર્ચી નાખ્યું હોય છે, સાથે જ તેમને આ ઔષધિઓની આડ અસર -પણ સહન કરવી પડે છે.

આયુર્વેદિક સારવાર કરાવવાથી તેમ જ રોગીનો રોગ ઠીક થવાની ખબર છે. ત્યારે તે આ વિચાર કરવા લાગે છે, કે સારું થાત કે હું સરુઆતથી જ આયુર્વેદીક સારવાર કરાવતો હોત. માટે તેવું ન થવાથી તથા નુકશાન કારક અસરોથી બચવા માટે, રોગની શરૂઆતમાં જ આયુર્વેદિક સારવાર કરાવવી જરૂરી છે. માટે અમે અહિયાં તમને થોડી ઔષધીયો જણાવીશું જેના દ્વારા તમે ઘણી બીમારીઓનો ઈલાજ કરી શકો.

ઔષધી બનાવવી રીત : 250 ગ્રામ મેથીદાણા, 100 ગ્રામ અજમો, 50 ગ્રામ કાળી જીરી, ઉપરોક્ત ત્રણ વસ્તુને સાફ કરીને હળવે હળવે શેકવી (વધુ શેકવી નહી) ત્રણે ને સારી રીતે મિક્ષ કરીને મીક્ષરમાં પાવડર બનાવીને કાચની બોટલ કે બરણીમાં ભરી લો.

સેવન કરવાની રીત : રાત્રે સુતા સમયે એક ચમચી પાવડર એક આખો ગ્લાસ હુફાળા પાણી સાથે લેવાનો છે. ગરમ પાણી સાથે લેવું ખુબ જ જરૂરી છે, લીધા પછી કંઈપણ ખાવું પીવું નહી. આ ચૂર્ણ બધી ઉંમરના વ્યક્તિ લઇ શકે છે.

ચૂર્ણ રોજ રોજ લેવાથી શરીરના ખૂણે ખૂણે જમા થઈને પડેલ ગંદકી (કચરો) મળ અને પેશાબ દ્વારા બહાર નીકળી જશે. પૂરો ફાયદો તો 80-90 દિવસમાં અનુભવ કરશો. જયારે વધારાની ચરબી પીગળી જશે, નવું શુદ્ધ લોહીનો સંચાર થશે. ચામડીની ઝુરીયા પોતાની મેળે દુર થઇ જશે. શરીર તેજસ્વી, સ્ફૂર્તિવાળું અને સુંદર બની જશે.

18 રોગોમાં છે ફાયદાકારક : ગઠીયા દુર થશે અને ગઠીયા જેવા હઠીલા રોગ દુર થઇ જશે. હાડકા મજબુત થશે. આંખોમાં રોશની વધશે, વાળનો વિકાસ થશે, જૂની કબજિયાતથી હમેશા માટે મુક્તિ , શરીરમાં લોહી દોડવા લાગશે, કફ થી મુક્તિ, હ્રદયની કાર્ય ક્ષમતા વધશે.

થાક નહી રહે, ઘોડાની જેમ દોડતા થશો, યાદ શક્તિ વધશે, સ્ત્રીનું શરીર લગ્ન પછી બેડોળની જગ્યાએ સુંદર બનશે, કાનનું બહેરાપણું દુર થશે, ભૂતકાળમાં જે એલોપેથીક દવાની આડ અસર થઇ હોય તેમાંથી મુક્તિ થશે, લોહીમાં સફાઈ અને શુદ્ધતા વધશે, શરીરની તમામ લોહીની નળીઓ સુદ્ધ થઇ જશે, દાંત મજબુત બનશે, ઈનેમલ જળવાઈ રહેશે, નપુસંકતા દુર થશે.

ડાયાબીટીસ કાબુમાં રહેશે, ડાયાબીટીસ ની જે દવા લો છો, તે ચાલુ રાખવાની છે. આ ચુર્ણની અસર બે મહિના લીધા પછી જ જોવા મળશે. જીવન નીરોગી, આનંદમય, ચિંતામુક્ત, સ્ફૂર્તિદાયક અને આયુષ્યવર્ધક બનશે. જીવન જીવવા લાયક બનશે.

અહિયાં પણ ધ્યાન આપો : અમુક લોકો ક્લૌજી ને કાળી જીરી સમજી રહ્યા છો તે ખોટું છે. કાળી જીરી જુદી હોય છે જે તમને પંસારી કે આયુર્વેદીકની દુકાન માંથી મળી જશે, જેના નામ આ પ્રમાણે છે. હિદીમાં કાળી જીરી, કરજીરા, સંસ્કૃત અરણ્યજીર્ક, કટુજીરક, બ્રૂહસ્પાતી, મરાઠી કડુંકારેલે, કડુજીરે, ગુજરાતી કડવુંજીરું, કાળીજીરી, બંગાળી બનજીરા, અંગ્રેજી પર્પલ ફલીબેન.