ગળામાં ખરાશથી લઇ ને કેન્સરના ઇલાજમાં સૌથી ઉત્તમ કામ કરે છે આ ઘરેલું ઉપચાર

ગાળાની કોઈ પણ તકલીફ થાય, આ સરળ ઉપાયથી કરો ઘરેલું ઈલાજ

ઋતુ બદલાતા જ ગાળામાં ખરાશ થવી સામાન્ય વાત છે. તેમાં ગાળામાં કાંટા જેવું ખુચવું, ખીચખીચ અને બોલવામાં તકલીફ જેવી સમસ્યા આવે છે. તેવું બેકટેરિયા અને વાયરસના લીધે થાય છે. ગળામાં ખરાશ ગળાનું ઈફેકશન છે. જેમાં ગાળામાં કર્કશ અવાજ, હળવી ખાંસી, તાવ, માથાનો દુઃખાવો, થાક અને ગાળામાં દુઃખાવો ખાંસી લઈને ગળવામાં પણ તકલીફ થાય છે. આપણા ગળામાં બન્ને તરફ ટોન્સિલ્સ હોય છે. જે જીવાણુઓને, બેક્ટેરિયા અને વાયરસને આપણા ગળામાં જતા રોકે છે, પણ ઘણી વાર જયારે આ ટોન્સિલ્સ પોતે જ સંક્રમિત થઇ જાય છે. તો તેને ટોન્સિલાઈટીસ (કાકડા) કહે છે.

તેનાથી ગળાની અંદર ની બન્ને બાજુ ટોન્સિલ્સ ગુલાબી અને લાલ રંગના જોવા મળે છે. તે થોડા મોટા અને લાલ હોય છે. ઘણી વાર તેની ઉપર સફેદ ચકતા કે પસ પણ જોવા મળે છે. આમ તો ટોન્સિલાઈટીસ નું સંક્રમણ યોગ્ય દેખભાળ અને એન્ટીબાયોટીકથી સારું થઇ જાય છે, પણ તેનો ભય ખુબ વધી જાય છે, જયારે આ સંક્રમણ સ્ટ્રેપ્ટોકોક્ક્સ હિમોલીટીક્સ નામના બેક્ટેરિયા થી થાય છે. ત્યારે તે સંક્રમણ હ્રદય અને ગુદામાં ફેલાઈને ભયાનક બીમારીઓ ઉત્પન કરી શકે છે
ગળાની બીજી તકલીફો માટે

ગળામાં કોઈપણ તકલીફ થાય, જેમ કે ગાળામાં ખરાશ થાય, તેનો એક સરળ ઉપાય છે કે ગૌમૂત્ર મોઢામાં ભરો અને થોડી વાર કોગળા કરો, તેને ગડગડાવીને થુંકી દો. જો આમ કરશો તો તે ગૌમૂત્ર તરત ઠીક કરી દે છે. જો કોઈને બોલતા બોલતા ગળું બેસી ગયું હોય તો થોડું ગૌમૂત્ર પી લો, અવાજ બિલકુલ ઠીક થઇ જશે. જો કોઈના ગળામાં સોજો આવી ગયો હોય તો ટોનસ્લાઈટીસ થઈ જાય તો ગૌમૂત્ર લો, તે બધું ઠીક કરી દે છે.

ગૌમૂત્ર ઉપરાંત એક બીજી ગળા માટે ખુબ સારી દવા છે

હળદર, જી હા હળદર, પણ હળદર પાવડર વાળી તમારે લેવાની છે. જે તમારા રસોડામાં મળી આવે છે. અડધી ચમચી હળદર, સીધી મોઢામાં એક ચમચીની મદદથી ગળામાં અંદર નાખી દો અને થોડી વાર માટે ચુપ થઈને બેસી જાવ. થશે એવું કે હળદર ગળાના મોઢાની લાળ સાથે અંદર જશે અને એક વખત લેવાથી ગળાની દરેક બીમારી ઠીક કરી દે છે, ઘણી વાર તમને ટોનસ્લાઈટીસનું દર્દ થાય છે, તો હળદર નો એક ડોઝ થી જ ઠીક થઇ જશે. ઘણી વાર ટોનસ્લાઈટીસ થવાથી બાળકોનું ઓપરેશન કરવી દે છે. તમે ક્યારેય પણ બાળકોનું ઓપરેશન ન કરાવશો, આ ઈલાજ કરો, તમારે ઓપરેશનની જરૂર નહી પડે. આ હળદર ખુબ સારી વસ્તુ છે તેનાથી ગળું એકદમ ઠીક થઇ જશે.

સવાર-સાજં ૧-૧ મોટા ગ્લાસ ગાજરના રસમાં અડધો ચમચો આદુ નો રસ મળવી પીવાથી પણ ટોન્સિલ જળ મૂળ થી મટે છે

– ઉપચાર પદ્ધતી રાજીવ દિક્ષિત

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.