ખાંસી ની આ ઘરેલું દવાથી છાતીની બીમારી ઓ થી ૨ દિવસમાં છુટકારો મળી શકે છે

જો ગળું અને છાતી ની તકલીફ છે. જેને ખાસી છે, ખાંસીમાં હળદર ખુબ કામની ચીજ છે પરંતુ હળદરનો પાવડર તમારે લેવાનો છે. જે તમને રસોડા માંથી મળી જશે. અડધી ચમચી હળદર, સીધું મોઢામાં ચમચીની મદદ થી ગળાની અંદર નાખી દો અને થોડી વાર શાંતિથી બેસી જાવ. થશે એવું કે હળદર ગળામાં મોઢાની લાળ સાથે અંદર જશે. અને એક વખત જવાથી જ ગળાની બધી જ બીમારી ઠીક કરી દે છે.

ઘણી વખત આપણને ગળામાં ટોનસ્લાઈટીસ(ગળા નાં કાકડા) નું દર્દ થાય છે, તો હળદર નો એક ડોઝમાં જ સારું થઇ જાય છે. ઘણી વાર આપણે ટોનસ્લાઈટીસ (કાકળા) થવાથી બાળકોનું ઓપરેશન કરાવી દઈએ છીએ તમે ક્યારેય બાળકોનું ઓપરેશન ન કરવો આ ઈલાજ કરો, તમને ઓપરેશનની જરૂર નહી રહે, આ હળદર ખુબ ઓછી વસ્તુ છે તેનાથી ગળું એકદમ ઠીક થઇ જશે.

હળદરને દુધમાં નાખીને પી લવાથી ખાસી ઠીક થઇ જાય છે હળદરને આદુ સાથે પણ લઇ શકો છો, આદુ ને તવા ઉપર કે આગમાં સેકી લો અને તેમાં થોડી હળદર નાખીને મોઢામાં ચૂસો, તો સૌથી ખતરનાક ખાસી તેનાથી ઠીક થઇ જાય છે

જેને આપણે હુપીંગ કફ કહીએ છીએ. હુપીંગ કફ એટલે માણસનો ખાસી લેતા લેતા જીવ નીકળી જાય એવી ખાંસી. તમે આદુ નો ટુકડો થોડો વાટી લો અને તેની ઉપર હળદર લગાવી ને મોઢામાં મૂકી દો. અને તમે આદુનો રસ કાઢીને પણ પી શકો છો તે પણ એક સારી દવા છે.

તેમાં તમે એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ અને સાથે એક ચમચી નાગરવેલ નાં પાન નો રસ પાન એ જે જે આપણે ખાઈએ છીએ, તો આદુ,મધ અને પાન નો રસ ત્રણે નો રસ એક ચમચી પી જાયો જો તમે તેને થોડું ગરમ કરીને પીઓ તો જૂની માં જૂની ખાંસી પણ માં પણ સારું થઇ જશે. ખાંસી માટે એક સારી દવા છે દાડમ નો રસ ગરમ કરીને પી લો તો પણ ખાંસી માં સારું થઇ જશે.

ખાંસીમાં તમે જામફળ ને ગરમ કરીને ખાઈ લો તો પણ ખાંસી બંધ થઇ જશે. જો તેને એકલા જ ખાસો તો તે ખાંસી વધારે છે,પરંતુ ગરમ કરીને ખાવ તો ખાંસી બંધ કરી દે છે. કાળા મરી પણ ખાસી ની સારી દવા છે.

વિડીયો 

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.