આ જગ્યાએ ૪૫ સેકન્ડ સુધી આંગળી રાખવાથી થાય છે આટલા ફાયદા, જાણો અને શેર કરો

એક્યુપ્રેસર એક એવો ઉપચાર છે જેમાં આપણા શરીરમાં ઘણી બીમારીઓનો ઉપચાર કરવાની ક્ષમતા છે. આજકાલ મોટા ભાગના લોકો તીવ્ર શલ્યક્રિયાની મદદ વિના એક્યુપ્રેસરની મદદથી દુ:ખાવા વગરનો ઉપચાર પસંદ કરે છે. એક્યુપ્રેસર દ્વારા કરાયેલા ઉપચારનો કોઈ દુષપ્રભાવ હોતો નથી.

પરંતુ એક વાત એકદમ સાચી છે કે એક્યુપ્રેસર ઉપચાર થોડો સમય લે છે અને સર્જરીના પ્રભાવની સામે આનો પ્રભાવ દેખાતો નથી. એક્યુપ્રેસર આપણા શરીરમાં ઘણી બીમારીઓને દુર કરી શકે છે અને આપણને સ્વસ્થ બનાવી શકે છે.
આજે, અમે તમને એક્યુપ્રેસરનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રસિદ્ધ ઉપચારો માંનો એક જણાવી રહ્યા છીએ, જે આજના વિકાસમાં ખુબ જ મહત્વપૂર્ણ છે.

તમે એક્યુપ્રેસર માટે આ ઉપચારને ટ્રાઈ કરી શકો છો. તેના માટે તમારે પોતાની ઇન્ડેક્ષ ફિંગરને પોતાના માથાની વચોવચ રાખવાની છે, જેને Yintang point પણ કહે છે. તે જગ્યા પર આંગળી રાખ્યા બાદ હળવા હાથેથી ૪૫ સેકન્ડ સુધી માલીસ કરો.

આ ઉપચારનો લાભ એ છે કે આ તમારા રક્ત પરીસંચરણને વધારે છે અને મનની માંસપેશીઓને આરામ આપે છે જે વર્તમાનમાં તણાવહીન છે. જો તમે દરરોજ માત્ર થોડી જ મિનીટ આ કરો છો, તો તમે તણાવથી દુર રહેશો અને ઊંઘ ન આવવી, અચાનક મૂળ ખરાબ થવો અથવા વધારે ગુસ્સો આવવો આ બધા થી બચીને રહેશો.

વિડીયો

એક્યુંપ્રેશર સારવાર દ્વારા ચામડીના રોગોનો ઉપચાર

ચામડીના રોગોમાં શરીરની ચામડી ઉપર ખંજવાળ આવવા લાગે છે અને જયારે વ્યક્તિ ચામડી ઉપર ખંજવાળે છે તો તે જગ્યાએ નાના નાના દાણા નીકળી આવે છે (પ્રતિબિંબ પોઈન્ટ ઉપર દબાણ કરીને એક્યુંપ્રેશર સારવાર દ્વારા ઈલાજ કરવાનું ચિત્ર)

આ ચિત્રમાં બતાવવામાં આવેલ એક્યુંપ્રેશર પોઈન્ટ અનુસાર રોગીના શરીર ઉપર દબાણ આપીને ચામડીના રોગોની સારવાર કરી શકાય છે. રોગીને પોતાનો ઈલાજ કોઈ સારા એક્યુંપ્રેશર ડોક્ટરની દેખરેખ હેઠળ કરવી જોઈએ. કેમ કે એક્યુંપ્રેશર સારવારને સાચું દબાણ આપવાનો અનુભવ હોય છે અને સાચી રીતે જ ચામડીના રોગીના રોગનો ઉપચાર કરી શકે છે.(ઘરે અજમાવા માટે નીચે નાં વિડીયો જોઈ ને કરી શકો છો)

જો આ રોગનો ઈલાજ સાચી રીતે ન કરવામાં આવે તો આખા શરીરમાં ફેલાવા લાગે છે. આ રોગથી પીડાતા દર્દીને પોતાના ભોજનમાં વિટામીન ‘સી’ નું પ્રમાણવાળા પદાર્થોનો વધુ ઉપયોગ કરવો જોઈએ તથા પોતાના લોહીને સાફ કરવા માટેના ઉપાય કરવા જોઈએ. આ રોગના દર્દીએ ખાટા ફળ,માંસ, કાચું દૂધ. દહીં તથા છાશ વગેરે નું સેવન ન કરવું જોઈએ.

આ રોગનો એક્યુંપ્રેશર સારવારથી ઉપચાર કરવાની સાથે સાથે પોતાના ભોજનમાં વિટામીન’સી’ નું પ્રમાણનું વધુ ઉપયોગ કરવો જોઈએ, જો ચામડી સુકી પડી ગઈ હોય તો ભોજનમાં મગફળી અને તલનો વધુ ઉપયોગ કરવાથી ખુબ લાભ થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.